Jokes In Gujarati
468 views | +0 today
Follow
Your new post is loading...
Your new post is loading...
Scooped by Joke in Gujarati
Scoop.it!

Gujarati Joke Part - 3 | Gujarati Jokes

Gujarati Joke Part - 3 | Gujarati Jokes | Jokes In Gujarati | Scoop.it
એક સુખી દંપતીના જીવનમાં ફોઈએ આવીને હોળી સળગાવી. આખો વખત ઘરમાં  ઝઘડા- ફસાદ રહેતા. આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ ત્યારે પતિએ પત્નીને કહ્યું, 'જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત !'
 'શું વાત કરો છો ? મેં તો એમ સમજીને ચલાવ્યું કે ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !' 
= = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = =


મુન્નાભાઈ - અરે યાર સર્કિટ હુ મારી ગર્લફ્રેંડને કોઈ ગિફ્ટ આપવા માંગુ છુ, બોલ શુ આપુ ? સર્કિટ - યાર એવુ કર તુ એને ગોલ્ડ રિંગ આપી દે. મુન્નાભાઈ - કોઈ મોટી વસ્તુ બતાવ. સર્કિટ - તો ગોલ્ડ રિંગ રહેવા દે, એમઆરએફનુ ટાયર આપી દે.  

= = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = =


સરલા (પતિને) - સાંભળો છો ? આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો લઈને આવી. પતિ - તો શુ થઈ ગયુ, કલે તુ બજારમાં જઈને આઠ સાડીયો લઈને આવજે. સરલા - સાચુ કહો છો ? પતિ - બધાને બતાવીને પરત કરી દેજે. સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસ સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.
more...
No comment yet.
Scooped by Joke in Gujarati
Scoop.it!

Gujarati Joke Part - 2 | Gujarati Jokes

Gujarati Joke Part - 2 | Gujarati Jokes | Jokes In Gujarati | Scoop.it
છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.

અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.' = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = =નટુ : 'અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?' ગટુ : 'એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.' = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = =
 

સરકસમાં રિંગમાસ્ટરે સાકરનો ટૂકડો મોમાં રાખીને સિંહને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. સિંહ આવ્યો અને તેમના મુખમાંથી સાકરનો ટૂકડો લઈ ખાઈ ગયો.આ દ્રશ્ય જોઈ ચિંટુ બોલ્યો : 'આ તો સાવ સહેલી રમત છે.' રિંગમાસ્ટર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો : 'તો પછી તમે કરી શકો એમ છો ?' ચિંટુ કહે : 'સિંહ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું ?'
more...
No comment yet.
Scooped by Joke in Gujarati
Scoop.it!

Santa Banta Part - 1 | Gujarati Jokes

Santa Banta Part - 1 | Gujarati Jokes | Jokes In Gujarati | Scoop.it
સંતા - બંતા, બતાવ તો ચંદ્ર અને ધરતીનો શુ સંબંધ છે ?

બંતા - ભાઈ-બહેન હશે બીજુ શુ ?

સંતા - એ કેવી રીતે ?

બંતા - કારણ કે આપણે ચંદ્રને મામા કહીએ છીએ અને ધરતીને મામા.

= = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = =


બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું હતુ, તેની પાસે પહેલો દર્દી આવ્યો. તેણે જણાવ્યું ડોક્ટર સાહેબ મારા કાનમાં રોજ 20 મિનિટ સુધી સણકા મારે છે.

બંતાએ સલાહ આપી - તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.

= = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = =

  

સંતા અને તેના 2 મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા

ટ્રાફિક  પોલીસે એમને રોકે છે

સંતા ગુસ્સે થઇ ને - પેલા થી જ 3 બેસ્યા છીએ તને ક્યાં માથા પર બેસાડું

more...
No comment yet.
Scooped by Joke in Gujarati
Scoop.it!

Gujarati Joke Part - 1 | Gujarati Jokes

Gujarati Joke Part - 1 | Gujarati Jokes | Jokes In Gujarati | Scoop.it
પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું પતિ : 'તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો'તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !' પત્ની : 'એમાં રડવાનું શું ?' પતિ : 'ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.'  = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = = - - - - - = = = = =

મગન - તને ખબર છે મારા કાકા પાસે સાઈકલથી માંડીને હેલિકોપ્ટર સુધીનુ બધુ જ છે. છગન - તારા કાકા શુ મોટા વેપારી છે ? મગન - તેમની રમકડાંની દુકાન છે.
more...
No comment yet.
Scooped by Joke in Gujarati
Scoop.it!

Gujarati Sayari Part - 1 | Gujarati Jokes

Gujarati Sayari Part - 1 | Gujarati Jokes | Jokes In Gujarati | Scoop.it
કોઈ પૂછે છે મને?

 

 કોઈ પૂછે છે મને કે મિત્ર એટલે શું?હું કહીશ કે એવો સંબંધ કે જેમાં કોઈ તિરાડ પડતી નથી ! કોઈ પૂછે છે મને કે સંબંધ એટલે શું?હું કહીશ કે એ એવો પ્રેમ છે કે જેમાં કોઈ ગેરસમજ ને સ્થાન નથી ! કોઈ પૂછે છે મને કે પ્રેમ એટલે શું?હું કહીશ કે જીંદગી ની એ એવી રચના છે કે જેમાં ડુંબીશું તો તરી જવાશે ! અને કોઈ પૂછે છે મને કે જીંદગી એટલે શું?તો હું કહીશ કે સારા મિત્રો, સાચો સંબંધ અને નિઃસ્વાર્થ પ્રેમ એટલે જ જીંદગી !
more...
No comment yet.
Scooped by Joke in Gujarati
Scoop.it!

Gujarati, Jokes, Gujarati Jokes, Gujarati Joke, Sardarji Jokes, Funny Jokes, Sayari, Gujarati Sayari, Funny Gujarati Jokes, Santa Banta Jokes, Free Jokes, Gujarati Comedy, Guju Jokes, funny, Comedy

Gujarati, Jokes, Gujarati Jokes, Gujarati Joke, Sardarji Jokes, Funny Jokes, Sayari, Gujarati Sayari, Funny Gujarati Jokes, Santa Banta Jokes, Free Jokes, Gujarati Comedy, Guju Jokes, funny, Comedy | Jokes In Gujarati | Scoop.it
Get Collection of Gujarati Jokes - Gujarati News and also Gujarati General Knwoledge...and Enjoy Large Collection of Gujarati Jokes in Gujarati, Gujarati Jokes Series...
more...
No comment yet.