Latest news in Gujrati
205 views | +0 today
Your new post is loading...
Your new post is loading...
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

આ હસીનાઓ શર્લિન, પૂનમ અને વીણા પર પડશે ભારે

આ હસીનાઓ શર્લિન, પૂનમ અને વીણા પર પડશે ભારે | Latest news in Gujrati | Scoop.it
આ સુંદરીમાંથી ઘણી પ્રાદેશિક ફિલ્મ્સમાં અથવા તો મેગેઝીનનાં કવરપેજ પર પણ ચમકી
 
Divya Bhaskargujrati's insight:

add your insight...હવે શર્લિન ચોપરા, પૂનમ પાંડે અને વીણા મલિકનાં પણ વળતાં પાણી થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તેજક ફોટોશૂટ દ્વારા સતત ખબરોમાં ચમકતી રહેતી આ હસીનાઓને ભારે પડે એવી સુંદરીઓ પણ મેદાનમાં આવી રહી છે.Read more at visit@http://www.bhaskar.com

 
more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

SHUT DOWNમાં SHOOTOUT: અમેરિકામાં દુકાળમાં અધિકમાસ

SHUT DOWNમાં SHOOTOUT: અમેરિકામાં દુકાળમાં અધિકમાસ | Latest news in Gujrati | Scoop.it
અમેરિકનોની પીડાય છે માનસિક બિમારીથી? છાશવારે ઉપડે છે પાગલપણાનો સનેપાત
Divya Bhaskargujrati's insight:

અમેરિકા : ધોળે દહાડે ફાયરિંગ, પોલીસે એક સંદિગ્ધ મહિલાને ઢાળી દીધી, એક વરસના બાળકનો બચાવ.Read more at visit@http://www.bhaskar.com

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

BJPના વિપુલ ચૌધરી-રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત, ગુજરાતમાં દોડધામ

BJPના વિપુલ ચૌધરી-રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત, ગુજરાતમાં દોડધામ | Latest news in Gujrati | Scoop.it
રાહુલ અને ભાજપી નેતા તેમજ મિલ્ક ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરીએ વચ્ચે મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો
Divya Bhaskargujrati's insight:

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સાથે ગુરૂવારે સાંજે ભાજપી નેતા અને મિલ્ક ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરીએ મુલાકાત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. Read more at visit@http://www.bhaskar.com

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

આ છે નવા 'મહાભારત'ના દ્રૌપદી, કરણ, અર્જુન અને કૃષ્ણ

આ છે નવા 'મહાભારત'ના દ્રૌપદી, કરણ, અર્જુન અને કૃષ્ણ | Latest news in Gujrati | Scoop.it
30 વર્ષ પહેલાં બી આર ચોપરાએ 'મહાભારત' બનાવ્યું હતું, એકતા કપૂર પણ હાથ અજમાવી ચૂકી છે
Divya Bhaskargujrati's insight:

16 સપ્ટેમ્બરથી રાત્રે સાડા આઠ વાગે સ્ટાર પ્લસ પર સ્વસ્તિક ફિલ્મ કંપનીના સિદ્ધાર્થ તિવારીનું 'મહાભારત' શરૂ થશે. 30 વર્ષ પહેલાં બી આર ચોપરાએ 'મહાભારત' બનાવ્યું હતું. For more visit@- http://www.divyabhaskar.co.in/article/ENT-TEL-new-mahabharat-start-from-16th-september-4372734-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

ગુજરાતમાં થાય છે 'મહાભારત'નું શૂટિંગ, 120 કરોડનો ભવ્ય સેટ

ગુજરાતમાં થાય છે 'મહાભારત'નું શૂટિંગ, 120 કરોડનો ભવ્ય સેટ | Latest news in Gujrati | Scoop.it
સિદ્ધાર્થ તિવારીની સીરિયલ 'મહાભારત'નું પ્રસારણ ખાનગી ચેનલ પર થઈ રહ્યું છે
Divya Bhaskargujrati's insight:

સિદ્ધાર્થ તિવારીની સીરિયલ 'મહાભારત'નું પ્રસારણ ખાનગી ચેનલ પર થઈ રહ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ સીરિયલ સ્વસ્તિક ફિલ્મ કંપનીએ બનાવી છે. For more visit@- http://www.divyabhaskar.co.in/article/ENT-TEL-tv-serial-maha-bharat-shooting-in-gujarat-4384147-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

વારંવાર જૂઠ્ઠું બોલતા ઓબામાના અમેરિકાની પોલ ખોલતી સચ્ચાઇ!

વારંવાર જૂઠ્ઠું બોલતા ઓબામાના અમેરિકાની પોલ ખોલતી સચ્ચાઇ! | Latest news in Gujrati | Scoop.it
પૈસાની જરૂરિયાત પૂરી કરવા અને ચીન-પાકિસ્તાન જેવા દેશોની સામે પોતાને તાકતવાર બતાવા માટે બોલી રહ્યું છે જુઠ્ઠું
Divya Bhaskargujrati's insight:

છેલ્લાં કેટલાંય દિવસથી અમેરિકન એજન્સીઓને લઇને ત્યાંના સરકારી વિભાગ અને બાકીના લોકો આ દેશને ગરીબ સાબિત કરવામાં લાગ્યું છે. For more visit@- http://business.divyabhaskar.co.in/article/BZSPE-truth-obamas-america-terms-of-hidden-facts-4387079-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

અભિનેત્રીએ બ્રાડ પિટને આપ્યો'તો દગો, ગાયક સાથે કર્યાં'તા લગ્ન!

અભિનેત્રીએ બ્રાડ પિટને આપ્યો'તો દગો, ગાયક સાથે કર્યાં'તા લગ્ન! | Latest news in Gujrati | Scoop.it
પેલ્ટ્રો અમેરિકાની ઘણી સામાજિક સંસ્થાઓ માટે કામ કરી રહી છે
Divya Bhaskargujrati's insight:

અમેરિકન અભિનેત્રી અને પોપ ગાયિકા ગ્વાનિથ પેલ્ટ્રોનો આજે જન્મ દિવસ છે. પેલ્ટ્રોનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો. પેલ્ટ્રોએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1991માં કરી હતી. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-gwyneth-paltrow-birthd-day-she-dated-with-brad-pitt-4387251-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

કર્ટનીનું શોપિંગ

કર્ટનીનું શોપિંગ | Latest news in Gujrati | Scoop.it
Divya Bhaskargujrati's insight:

કર્ટની સ્ટૉડેનને બ્રેસ્ટ એનલાર્જમેંટની સાઈડ ઈફેક્ટ્સ સર્જને તો કહી પરંતુ એ નહીં કહ્યું હોય કે તેને લોન્જરીની શોપિંગ કરવામાં કેટલી મુશ્કેલીઓ નડી શકે છે. For more visit@- http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-17381-courtney-stodden-tries-out-underwear-as-she-shops-in-the-kardashians-dash-store.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

એક ક્લિકે માણો 30 Pix: ગુજરાત ચાર દિવસમાં જ પાણી પાણી

એક ક્લિકે માણો 30 Pix: ગુજરાત ચાર દિવસમાં જ પાણી પાણી | Latest news in Gujrati | Scoop.it
રાજ્યમાં ચોમાસાએ પાછોતરી અને શક્યત: અંતિમ ઇનિંગ શરૂ કરીને ગુજરાતને શ્રીકાર વરસાદથી જળમગ્ન કરી નાખ્યું છે
Divya Bhaskargujrati's insight:

રાજ્યમાં ચોમાસાએ પાછોતરી અને શક્યત: અંતિમ ઇનિંગ શરૂ કરીને ગુજરાતને શ્રીકાર વરસાદથી જળમગ્ન કરી નાખ્યું છે. સમગ્ર ગુજરાતને ધમરોળતી હવામાનની અલગ પેટર્ન ગુરુવારે દરિયા અને રણકાંઠાના કચ્છ અને ઉત્તર. For more visit@- http://www.divyabhaskar.co.in/article/GUJ-GNG-rain-gujarat-ahemedabad-rajkot-surat-vadodara-bharuch-4386230-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

ટીનાનું દિલ તૂટતા ગઇ અમેરિકા, આવીને બની મિસિસ અંબાણી

ટીનાનું દિલ તૂટતા ગઇ અમેરિકા, આવીને બની મિસિસ અંબાણી | Latest news in Gujrati | Scoop.it
ટીનાએ હેલો મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યુમાં અનિલ અંબાણી સાથે થયેલી મુલાકાતથી લઇને લગ્ન સુધીની સફરનું રાજ ખોલ્યું હતું.
Divya Bhaskargujrati's insight:

2G કેસને લઇને અનિલ અંબાણી ગઇકાલે સીબીઆઇ કોર્ટમાં હાજર રહ્યા હતા અને સીબીઆઇ કોર્ટે અનિલને જુઠ્ઠાં અને જુબાની આપી ફરી ગયેલા જાહેર કર્યા છે. For more visit@- http://business.divyabhaskar.co.in/article/BIZ-tina-anil-ambani-love-story-4354580-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

ભારતીય બની મિસ અમેરિકા

ભારતીય બની મિસ અમેરિકા | Latest news in Gujrati | Scoop.it
Divya Bhaskargujrati's insight:

અમેરિકાના હ્યુસ્ટનમાં 24 વર્ષીય નીના દાવુલુરી મિસ અમેરિકા સૌંદર્ય સ્પર્ધા જીતનારી ભારતીય મૂળની પ્રથમ પ્રતિસ્પર્ધી બની ગઈ છે. For more visit@- http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-17257-missamericawinnerbrushesoffracistcriticism.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

જ્યારે સલમાન, સંગીતા અને ઐશ્વર્યા આવ્યા આમને-સામને

જ્યારે સલમાન, સંગીતા અને ઐશ્વર્યા આવ્યા આમને-સામને | Latest news in Gujrati | Scoop.it
ઝાયેદખાનના રિસેપ્શનની તસવીરો
Divya Bhaskargujrati's insight:

આ તસવીર હૃતિકના સાળા અને અભિનેતા ઝાયેદખાનના રિસેપ્શન વખતની 2005ની છે. For more visit@- http://www.divyabhaskar.co.in/article/CEL-when-salman-sangit-and-aish-came-in-same-party-4385337-PHO.html?HFC=

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

Shocking: માઈલીનું ટોપલેસ પર્ફોમન્સ, ચાહકો બન્યા દિવાના!

Shocking: માઈલીનું ટોપલેસ પર્ફોમન્સ, ચાહકો  બન્યા દિવાના! | Latest news in Gujrati | Scoop.it
હોલિવૂડ પોપ સ્ટાર માઈલી સાયરસ વિવાદો ઉભા કરવા માટે જાણીતી છે.
Divya Bhaskargujrati's insight:

હોલિવૂડ પોપ સ્ટાર માઈલી સાયરસ વિવાદો ઉભા કરવા માટે જાણીતી છે. થોડાં સમય પહેલાં જ માઈલીએ પોતાના મંગેતર લિયામ હેમ્સવર્થ સાથે થયેલી સગાઈ તોડી નાખી હતી. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-shocker-miley-cyrus-performs-at-iheartradio-concert-post-split-4383134-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, હવે કાંગારૂઓ-કિવિને આપશે ટક્કર

અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, હવે કાંગારૂઓ-કિવિને આપશે ટક્કર | Latest news in Gujrati | Scoop.it
અફઘાનિસ્તાને ક્રિકેટમાં નવો ઈતિહાસ રચતા ક્રિકેટના મહાકુંભમાં જગ્યા પાક્કી કરી લીધી છે
Divya Bhaskargujrati's insight:

શાનદાર પ્રદર્શન અને મક્કમ મનોબળની મદદથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક અધ્યાય પોતાના નામે લખ્યો છે. Read more at visit@http://www.bhaskar.com

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

શક્તિ પર્વ: કેટલું શક્તિદાયી, કેટલું વ્યાજબી અને કેટલું યથાર્થ?

શક્તિ પર્વ: કેટલું શક્તિદાયી, કેટલું વ્યાજબી અને કેટલું યથાર્થ? | Latest news in Gujrati | Scoop.it
જે નગરીનો રાજા શ્રદ્ધાનું વ્યાપારીકરણ કરતો હોય ત્યાં વળી શેની શક્તિ પૂજા ને શેની ભક્તિ? આવો, ઉત્સવને ઉત્સવ તરીકે લઈએ અને નહિ કે ઉન્માદ
Divya Bhaskargujrati's insight:

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા - આ હાર્દ છે શક્તિ પર્વ ઉર્ફે ગુજરાતના ઉભા કરાયેલા ટ્રેડ માર્કનું - એટલે કે કાલથી શરુ થતી તમારી પ્રિય નવરાત્રિનું. Read more at visit@http://www.bhaskar.com

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

જાણો, ઓક્ટો. મહિનાના પ્રથમ દિવસે શું નવું થશે તમારી સાથે

જાણો, ઓક્ટો. મહિનાના પ્રથમ દિવસે શું નવું થશે તમારી સાથે | Latest news in Gujrati | Scoop.it
ઓક્ટોબર મહિનામાં હનુમાનજી બધાના દુખ દૂર કરશે
Divya Bhaskargujrati's insight:

મંગળવારનો દિવસ કઈ રીતે થશે પસાર અને શું થવાનું છે તમારી સાથે, તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે? લવ લાઈફ આગળ વધશે? For more visit@- http://religion.divyabhaskar.co.in/article/1-october-tuesday-daily-horoscope-4388742-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

BB 7: અનિલે સલમાન સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ તસવીરો

BB 7: અનિલે સલમાન સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ તસવીરો | Latest news in Gujrati | Scoop.it
અનિલ કપૂરે 'બિગ બોસ'ના હોસ્ટ સલમાન ખાન સાથે મજાક-મસ્તી કરી હતી
Divya Bhaskargujrati's insight:

'બિગ બોસ 7'ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. 'બિગ બોસ'ના સેટ પર બોલિવૂડના ઘણાં સ્ટાર્સ પોતાની ફિલ્મ કે શોના પ્રમોશન માટે જોવા મળી રહ્યાં છે. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-TEL-salman-khan-and-anil-kapoor-on-bigg-boss-7-4388706-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

રાની મુખર્જીના ગાલ-પેટ આવ્યા છે બહાર, કરિયર પર પૂર્ણવિરામ?

રાની મુખર્જીના ગાલ-પેટ આવ્યા છે બહાર, કરિયર પર પૂર્ણવિરામ? | Latest news in Gujrati | Scoop.it
ફિલ્મમેકર યશ ચોપરાનો 27મી સપ્ટેમ્બરના રોજ 81મો જન્મદિવસ હતો
Divya Bhaskargujrati's insight:

બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર યશ ચોપરાનો 27મી સપ્ટેમ્બરના રોજ 81મો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે એક રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-bollywood-actress-rani-mukherjee-looking-fat-during-fashion-show-4387990-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

નિકીનાં અડધા ખુલ્લા જેકેટમાંથી ના દેખાવાનું દેખાયું!

નિકીનાં અડધા ખુલ્લા જેકેટમાંથી ના દેખાવાનું દેખાયું! | Latest news in Gujrati | Scoop.it
નિકી મિનાજ મંગળવારના રોજ એક શોમાં હાજરી આપવા માટે ગઈ હતી
Divya Bhaskargujrati's insight:

હોલિવૂડ ગાયિકા નિકી મિનાજ મંગળવારના રોજ એક શોમાં હાજરી આપવા માટે ગઈ હતી. આ સમયે તેણે ઓપન જેકેટ પહેર્યું હતું. જોકે, જેકેટની અંદર તેણે બ્રા પહેરી નહોતી. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-nicki-minaj-suffers-a-wardrobe-malfunction-4385278-NOR.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

અંજીરના આવા બેશુમાર ફાયદા તો નહીં જ જાણતા હોવ, જાણી લો

અંજીરના આવા બેશુમાર ફાયદા તો નહીં જ જાણતા હોવ, જાણી લો | Latest news in Gujrati | Scoop.it
અંજીર અનેક રોગો સામે રક્ષણ પ્રદાન કરી શરીરને ચુસ્ત રાખે છે
Divya Bhaskargujrati's insight:

એવું કહેવામાં આવે છે કે “પહેલું સુખ તે જાતે નર્યા”  જો શરીર તંદુરસ્ત હશે તો મન પણ મજબૂત અને મક્કમ હશે. For more visit@- http://religion.divyabhaskar.co.in/article/anjeer-has-so-many-benefits-lets-know-4387242-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

PICS: આ પક્ષીને માનવ વસવાટમાં વીહરવું બહુ ગમે

PICS: આ પક્ષીને માનવ વસવાટમાં વીહરવું બહુ ગમે | Latest news in Gujrati | Scoop.it
આ પક્ષીને માનવ વસવાટમાં વહિરવું બહુ ગમે
Divya Bhaskargujrati's insight:

હોલો એ સર્વસામાન્ય રીતે અહીં તહીં નજરે પડતું પક્ષી છે. એ પારેવા જેવું ભોળું ભગતડું ગણાય છે. લોક સાહિત્યમાં હોલા ઉપર કાવ્યો રચાયાં છે. For more visit@- http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-282838-NOR.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

ત્રણ અભિનેત્રીઓ સાથે હતું ચક્કર, અંતે કર્યા પામેલા સાથે લગ્ન!

ત્રણ અભિનેત્રીઓ સાથે હતું ચક્કર, અંતે કર્યા પામેલા સાથે લગ્ન! | Latest news in Gujrati | Scoop.it
યશ ચોપરાનું અંગત જીવન પ્રેમ અને રોમાન્સના સ્તરે કેટલું સમૃદ્ધ હતું?
Divya Bhaskargujrati's insight:

માણસ પોતે પ્રેમની અનુભૂતિથી તર-બ-તર થયો હોય તો જ એ સંભવત: પડદા પર સ્વપ્નિલ રોમાન્સ કંડારી શકે. ‘કિંગ ઓફ રોમાન્સ’ કહેવાયેલા સ્વર્ગસ્થ યશ ચોપરાએ અંગત જીવનમાં પ્રેમ અને રોમાન્સના એકાધિક રંગો જોયા છે.  For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-yash-chopra-birthday-married-at-37-years-4386363-NOR.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

ગુજરાતના 'વિકાસ મોડલ'ની વાતો કરતાં મોદીની કેન્દ્રએ કાઢી 'હવા'

ગુજરાતના 'વિકાસ મોડલ'ની વાતો કરતાં મોદીની કેન્દ્રએ કાઢી 'હવા' | Latest news in Gujrati | Scoop.it
દેશનું સૌથી વધુ વિકસિત રાજ્ય ગુજરાત નથી: રાજન સમિતિએ આજે એક રિપોર્ટ રજૂ કર્યો
Divya Bhaskargujrati's insight:

રઘુરામ રાજન પેનલે દેશના વિકસિત, અલ્પવિકસિત અને સૌથી વધુ વિકસિત રાજ્યો અંગેનો રિપોર્ટ આજે રજૂ કર્યો હતો. ઓરિસ્સા અને બિહાર દેશના સૌથી અલ્પ વિકસિત  રાજ્ય ગણાવ્યા છે. For more visit@- http://business.divyabhaskar.co.in/article/KARO-goa-kerala-relatively-developed-gujarat-less-developed-rajan-panel-4386303-PHO.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

વડોદરાના લોકોમાં ફફડાટ: એક જ દિવસમાં પાંચ મગર નિકળ્યાં

વડોદરાના લોકોમાં ફફડાટ: એક જ દિવસમાં પાંચ મગર નિકળ્યાં | Latest news in Gujrati | Scoop.it
કૂતરાઓ-મગર વચ્ચે જામ્યો જંગ: એક સોસાયટીમાં એકસાથે ત્રણ મગર આવ્યાં
Divya Bhaskargujrati's insight:

આજે વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી ઉપરાંત મગરો પણ વડોદરાવાસીઓને ડરાવવાના મૂડમાં હોય તે રીતે શહેરમાં વિચરી રહ્યાં છે. જોકે હજી સુધી મગરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું હોય તેવા સમાચાર નથી. For more visit@- http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-c-100-371694-NOR.html

more...
No comment yet.
Scooped by Divya Bhaskargujrati
Scoop.it!

ગુજ્જુ ગર્લ ખુશખબર! શાહિદને કરવાં છે ‘મેરેજ’, થઈ જાવ તૈયાર!

ગુજ્જુ ગર્લ ખુશખબર! શાહિદને કરવાં છે ‘મેરેજ’, થઈ જાવ તૈયાર! | Latest news in Gujrati | Scoop.it
મુખ્ય સ્ટારકાસ્ટ શાહિદ કપૂર અને ઈલેના ડી’ક્રૂઝ અમદાવાદની મહેમાન બની
Divya Bhaskargujrati's insight:

વર્ષ 2009માં ફિલ્મ ‘અજબ પ્રેમકી ગજબ કહાની’થકી લોકોને હસીને ‘બેવળા’ કરી દીધા બાદ રાજકુમાર સંતોષી ફરી એક વખત તૈયાર થઈ ગયા છે ‘પોસ્ટર ફાડીને’ કોમેડી કરવા માટે. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-shahid-kapoor-and-ileana-are-in-ahmedabad-4373194-PHO.html

more...
No comment yet.